રણનીતિ / જાપાનમાં PM મોદી-ટ્રમ્પ મળ્યાં, 5G, ઇરાન સહિત રક્ષા મામલે ચર્ચા

When PM Modi meets Trump in Japan

જાપાનના શહેર ઓસકામાં G-20 બેઠક ચાલી રહી છે. આજે ભારત-જાપાન-અમેરિકાના નેતાઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ