ભાવુક ક્ષણ / VIDEO: જ્યારે અમેરિકામાં માને યાદ કરી રડી પડ્યા હતા PM મોદી, દુનિયાને બતાવ્યો હતો જીવન સંઘર્ષ

When PM Modi cried remembering his mother in America he showed the world the struggle of life

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં સાર્વજનિક મંચ પર પોતાના માતા હીરાબેનનો ઉલ્લેખ થવા પર ભાવુક થઈ ગયા હતા તેમની આંખોમાં આસુ આવી ગયા હતા. માર્ક ઝુકરબર્ગે તેમને સાંત્વના આપી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ