ધર્મ / ગણેશપૂજા કરતી સમયે જાણો ગણેશજીના તમામ અસ્ત્ર - શસ્ત્ર શું સૂચવે છે

When performing Ganesh worship, know what all the weapons of Ganeshji indicate

ગણેશને ઘણી વખત લાલ રંગમાં દર્શાવવામાં આવે છે. તેમને મંગલમુર્તિ કહેવાય છે. આનો અર્થ મંગળનો ગ્રહ પણ થાય છે. આ કારણને લીધે જ મંગળવાર ગણેશની પૂજાવિધી માટે પવિત્ર માનવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ