ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બોલિવૂડ / જ્યારે સારા અલી ખાનને લોકોએ સમજી લીધી હતી ભિખારણ, અમૃતા થઇ ગઇ હતી ગુસ્સે

When people understood Sara Ali Khan to be a beggar, Amrita became angry

નવાબ સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનનો એક ઇન્ટરવ્યૂ આજકાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સારા પોતાના બાળપણનો એક ફની કિસ્સો સંભળાવી રહી છે. જેમાં લોકોએ સારાને ભિખારી સમજીને પૈસા આપવાના શરૂ કરી દીધા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ