Cricket / ક્રિકેટ ઇતિહાસની દુર્લભ ઘટના: શૂન્ય પર આઉટ થયાં તમામ બેટ્સમેન અને 754 રનથી હારી ટીમ

When no batsman of a team scored a run

ક્રિકેટ જગતમાં ઘણી વિચિત્ર ઘટનાઓ જોવા મળે છે. આવી જ એક અજીબ ઘટના ત્યારે બની જ્યારે એક જ ટીમના તમામ ખેલાડીઓ કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. આ વિચિત્ર ઘટના મુંબઈની પ્રતિષ્ઠિત U-16 ટૂર્નામેન્ટની હૈરિસ શીલ્ડની પ્રથમ રાઉન્ડની નોક આઉટ મેચ દરમિયાન બની હતી.

બ્રેકિંગ ન્યૂઝ