VIRAL / VIDEO: ધોની સર્વોપરી, ટેબલ ટેનિસમાં શૉટ ફટકારીને બ્રાવોને ચોંકાવી દીધો

When MS Dhoni stunned Chennai Super Kings teammate Dwayne Bravo in table tennis

હાલમાં દેશભરમાં હર્ષોઉલ્લાસની સાથે દિવાળીની ઉજવણી થઇ રહી છે, ત્યારે દેશવાસીઓ પણ હર્ષભેર આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. એવામાં હાલમાં સૌથી વધારે ચર્ચામાં રહેનારા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટેબલ ટેનિસ રમતો જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ