બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂખ્યા પેટે કે જમ્યા પછી? વજન ઘટાડવા કયા સમયે ચાલવાથી વધારે ફાયદો

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ભૂખ્યા પેટે કે જમ્યા પછી? વજન ઘટાડવા કયા સમયે ચાલવાથી વધારે ફાયદો

Last Updated: 04:13 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૌ કોઈ જાણે છે કે, વોકિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. વોકિંગથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. પણ વજન ઘટાડવા માટે ખાલી પેટે વોકિંગ કરવુ જોઈએ કે, જમ્યા બાદ ?

1/10

photoStories-logo

1. વજન

અનેક લોકો પોતાના વધેલા વજનથી પરેશાન જોવા મળે છે. એના માટે તેઓ પ્રયાસ પણ કરતા હોય છે. જેમાં તેઓ ડાયટ પર પણ કંટ્રોલ કરતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. વોકિંગ

પણ જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય તેમના માટે વોકિંગ સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. વોકિંગ વજન ઘટાડવા માટેનું સૌથી આસાન વર્કઆઉટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. વોકિંગના ચમત્કારિક

અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, વોકિંગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ચમત્કારિક ફાયદા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. વજન ઘટાડવા માટે ફાયદાકારક

એ વાતમાં કોઈ શક નથી કે ચાલવાથી વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ સવાલ એ પણ થતો હોય છે કે, ખાલી પેટે ચાલવું જોઇએ કે ભોજન કરીને?

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. બુસ્ટ થાય છે મેટાબોલિઝમ

એક્સપર્ટ મુજબ સવારે ખાલી પેટે વોકિંગ કરવાથી તમારા બોડીનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જે તમારા શરીરમાં ભોજનને પ્રોપર રીતે ઓબ્ઝર્વ કરવામાં મદદરૂપ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ખાલી પેટે 20-30 મિનિટ વોકિંગ

ખાલી પેટે વોકિંગ કરવાથી શરીરની કેલરી વધુ બર્ન થાય છે. અને પેટ ભરેલું હોવાનો પણ એહસાસ થાય છે. આથી એક્સપર્ટ સવારે ખાલી પેટે 20-30 મિનિટ વોકિંગ કરવાની ભલામણ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. ડાઈઝેસ્ટિવ સિસ્ટમમાં સુધાર

જો જમ્યા બાદ વોકિંગની વાત કરવી હોય તો આમ કરવાથી તમારા ભોજન પચાવવાને મદદ મળે છે. અને તમારી ડાઈઝેસ્ટિવ સિસ્ટમમાં પણ સુધાર આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. જમ્યા બાદ 10-15 મિનિટ ચાલવું

એક્સપર્ટ અનુસાર, જો તમારુ ડાઈઝેસન વ્યવસ્થિત હશે તો વજન તેજીથી ઘટાડવામાં મદદ મળશે. આથી તમારે જમ્યા બાદ 10-15 મિનિટ ચાલવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ખાલી પેટે ચાલવાથી વધુ ફાયદો

આમ, ખાલી પેટે અને જમ્યા બાદ પણ ચાલવું ફાયદાકારક છે. પણ જો તમે વજન જલ્દી ઘટાડવા માંગતા હોવ તો સવારે ખાલી પેટે ચાલવાથી વધુ ફાયદો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. 70 ટકા વધુ કેલરી બર્ન

સવારે ખાલી પેટે વોકિંગ કરવાથી શરીરમાં જમા થયેલી વધારાની ફેટ પર અસર થાય છે. જેથી તમારું વજન ઘટે છે. એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ખાલી પેટે ચાલવાથી 70 ટકા વધુ કેલરી બર્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weight Lose Walking Exercise

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ