Ek Vaat Kau / રાષ્ટ્રીયધ્વજનું અપમાન ક્યારે ગણાય? કેટલી છે સજા?

રાષ્ટ્રીયધ્વજનું અપમાન ક્યારે ગણાય? આ સવાલ તમને થતો જ હશે કારણ કે આપણા આન બાન શાન એવા આપણા રાષ્ટ્રીયધ્વજનું અપમાન થાય તે કેમ સાંખી લેવા. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ એમેઝોન પર અમુક વસ્તુઓ જેમાં રાષ્ટ્રધ્વજનું નિશાન હતું જેને અપમાન ગણી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ધ પ્રીવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અનુસાર તેના માટે કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં અપમાન અને કેટલી સજા? તેની જોગવાઈ કરવામાં આવી છે. જેની માહિતી માટે જુઓ EK VAAT KAU

Loading...
બ્રેકિંગ ન્યૂઝ