IPL 2020 / 332 ખેલાડીઓ પર લગાવાશે બોલી, જાણો ક્યારે શરૂ થશે હરાજી

 When is IPL 2020 Auction And What Time Does it Start

IPL 2020 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. IPL 2020 માટે આ વખતે કુલ 332 ખેલાડીઓ પર બોલી લગાવાશે. આઈપીએલની 13મી આવૃત્તિ માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ પ્રથમ વખત કોલકાતામાં થશે. આ વખતે હરાજીમાં 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ