Ek Vaat Kau / ભારતમાં હર્ડ ઈમ્યુનિટી ક્યારેય થશે કે નહીં? બ્રિટન અને ઇઝરાયેલમાં થઇ ગઈ

બ્રિટન અને ઈઝરાયેલમાં મોટા ભાગના નાગરિકોને વૅક્સિન અપાઈ ગઈ છે અને હર્ડ ઈમ્યુનિટી થઈ ગઈ છે. આવામાં ભારત હાલમાં જ્યારે મહામારીનો ભોગ બન્યું છે અને બીજી બાજુ રસીકરણ પણ ચાલુ છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતમાં ક્યારે રસીકરણ પૂર્ણ થશે અને દેશમાં હર્ડ ઈમ્યુનિટી ક્યારે પૂર્ણ થશે. અને ખરેખર શું ભારતમાં હર્ડ ઈમ્યુનિટી થશે કે નહીં... આ સમગ્ર માહિતી સમજવા માટ જુઓ આજનું EK Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ