Daily Dose / ભારત FIFA World Cup ક્યારે રમશે?

કતાર ફિફા વર્લ્ડ કપ 2022 માં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો પરંતુ તમને થતું હશે કે કેમ તેમાં ભારતની ટીમનું સામેલ ન હતી? આ વખતે સુનીલ છેત્રીની કપ્તાનીવાળી ભારતીય ટીમને ક્વોલિફાઇંગ સ્ટેજના બીજા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું હતું. જેના કારણે કતાર ફિફા વર્લ્ડ કપમાં ભારતની ટીમ દેખાઈ નહીં ત્યારે શું છે આ ક્વોલિફાઇંગ સ્ટેજ અને ભારત FIFA World Cup ક્યારે રમશે? જુઓ Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ