ફની વીડિયો / તૈયાર થયેલી દુલ્હનને મિત્રોએ ઉચકીને સ્વિમિંગ પૂલમાં ફેંકી, દોઢ લાખથી વધુ લોકોએ જોયો VIDEO

when friends throw bride in swimming pool viral video

એક દુલ્હન તૈયાર થઇને ઉભી છે અને તેના મિત્રો તેને સ્વિમિંગ પૂલમાં ફેંકી રહ્યાં છે. સ્વિમિંગ પૂલમાં ફેંકવાનો આ વીડિયો હલ્દીની સેરેમની દરમ્યાનનો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે યુવતીનો આ વીડિયો છે, તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ