Shu Plan / ફટાકડા ક્યારે ફોડી શકાશે અને ક્યારે નહીં? જાણો પોલીસ કમિશનરનું જાહેરનામું

દિવાળી આવી રહી છે અને જો તમે ફટાકડાના શોખીન હોય તો આ વીડિયો તમારા માટે ખૂબ જ જરુંરી છે. તમને એમ લાગતું હશે કે દિલ્હીમાં જ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ગુજરાતમાં તમામ પરમિશન છે. પણ એવું નથી. ગુજરાતમાં પણ ફટાકડા ફોડવાને લઈ શહેરોમાં અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જાણો સમગ્ર માહિતી Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ