વાયરલ VIDEO / જ્યારે ગુજરાતની ચૂંટણીમાં ફસાઈ 'BJP ની ગાડી.... બચાવવા પહોચી કોંગ્રેસ

When 'BJP's car' got stuck in Gujarat election... Congress came to save it

રેતીમાં અટવાયેલા ભાજપના પ્રચાર વાહનને કોંગ્રેસના પ્રચાર વાહનને ખેંચીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ રસપ્રદ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર પણ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ