દિલ્હી ચૂંટણી / જબરૂ હો... ભાજપના ઉમેદવાર મત માંગવા આપના કાર્યાલય પહોંચ્યા, પગે લાગી કહ્યું અમને મત આપજો

When BJP Tajinder Pal Singh Bagga reached AAP election office

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને બધી પાર્ટીઓ પોતાનું એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે હવે ઉમેદવારો ડોટ-ટૂ-ડોર કેમ્પેનમાં જોડાયાં છે. જો કે આ ચૂંટણીમાં એક નવું દ્રશ્ય જોવા મળ્યું છે. જેમાં એક પક્ષના નેતા બીજા પક્ષની ઓફિસમાં ચૂંટણીને લઇને મત માગતા જોવા મળ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ