અરવલ્લી / આધારકાર્ડ માંગ્યું તો કુહાડી લઇને દોડ્યો : માલપુરમાં તપાસ માટે ગયેલો પોલીસ કોન્સ્ટેબલ માંડ માંડ બચ્યો

When asked for Aadhaar card ran with ax Police constable who went to Malpur for investigation barely survived

અરવલ્લીના માલપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ પર ફતેપુરા ગામે હુમલાનો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ