વિરહ / આર્યનને જામીન મળ્યા તો જમીન પર ફસડાઇ પડી ગૌરી, ધ્રુસકે ને ધ્રુસકે રડીને જોડ્યા 2 હાથ પછી સલમાન...

When Aryan got bail Gauri started crying and salman called shahrukh

આર્યન ખાનને જામીન મળી ગયા છે જેનાથી શાહરૂખ અને ગૌરી કરતાં વધારે ખુશ કોઇ નહી થયું હોય. શાહરુખના ફેન્સ પણ આ વાતથી ખુશ છે કે તેના દિકરાને જામીન મળી ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગૌરી રડી પડી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ