લોકડાઉન / લોકડાઉનમાં અનુષ્કાને અચાનક આ શું થયુ? કહેવા લાગી 'ઓય કોહલી ચૌકા મારના'...

When Anushka Sharma Said To Virat Kohli Chauka Maar Na What Are You Doing

કોરોના વાયરસને કારણે હાલ દેશના તમામ લોકો ઘરમાં કેદ છે. દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ક્રિકેટર્સ પણ ઘરમાં કેદ છે. આ દરમિયાન ક્રિકેટર્સને ક્રિકેટ, મેદાન અને સ્ટેડિયમની કેટલી યાદ આવી રહી છે, તે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની પોસ્ટથી જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કોહલીને ચીયર અપ કરતી જોવા મળી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x