ગોપનીયતા / ક્યારે ક્યાં જાવ છો તમે, ગૂગલને બધી ખબર છે? ફોનમાં બદલી નાખજો આ સેટિંગ નહીંતર પકડાઈ જશો

When and where do you go, Google knows everything? Change this setting in phone otherwise you will be caught

સર્ચ એન્જિન કંપની Google તમારા સ્થાન સંબંધિત ઘણો ડેટા એકત્ર કરી રહ્યું છે અને તમને સતત ટ્રેક કરે છે. એન્ડ્રોઈડ ફોનના સેટિંગમાં જઈને લોકેશન ટ્રેકિંગને તરત જ બંધ કરવું ખૂબ જ જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ