રાજનીતિ / જ્યારે અમિત શાહે ભાજપના અધ્યક્ષ નડ્ડાની ખુરશીને લઈને કર્યુ એવું કે વીડિયો થઈ ગયો વાયરલ

when amit shah special gesture for newly elected bjp president amit shah

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડા જ્યારે પાર્ટી કાર્યાલય પહોંચ્યા તો તેમનું બીજેપી પદાધિકારીઓ તરફથી સ્વાગત કરવામાં આવ્યું. પરંતુ ગૃહમંત્રી અમિત શાહનો અંદાજ કંઇક અલગ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ