OMG / ભાભીએ ગાંજાને ભાજી સમજી રાંધી કાઢ્યો અને પરિવાર આખો હોસ્પિટલ ભેગો, ચોંકાવનારું કારણ આવ્યું બહાર

when a family eat ganja sabzi bhaji in kannauj

ઉત્તર પ્રદેશના કનૌજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના સભ્યોને મેથીની ભાજી સમજીને જે રાંધીને જે જમ્યાં તેના કારણે હોસ્પિટલ ભેગાં થવાનો વારો આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ