હિંસા / આ સ્થળે રેલીમાં બોમ્બ ધડાકા થતાં ભાજપ નેતાએ કહ્યું," પોલીસને મદદ માટે બોલાવી છતાંય... 

When a bomb exploded at a rally at this place, the BJP leader said,

આસનસોલની ઓળખ પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તાર તરીકે કરવામાં આવે છે. 2019 ની લોકસભાની ચૂંટણીની ઠીક પહેલા 2018 માં આસનસોલમાં હિંસા ફાટી નીકળી હતી. આ વખતે ફરીથી ભાજપની રેલીમાં બૉંબ ધડાકા થયા હતા, જેને લઈને બંને પક્ષો દ્વારા એકબીજા ઉપર આરોપો મૂકવામાં આવ્યા છે. નોંધનિય છે કે બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં મુખ્ય હરીફાઈ ભાજપ અને TMC વચ્ચે રહી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ