નવતર પ્રયોગ / ત્રણ હાંડા જેટલું પાણી એક સાથે પૈડા પર ચાલીને આવે છે!

Wheel water drum tree plant The Corbett Foundation Ghorad abdasa kutch

પાણી મેળવવા તો નળ સુધી જવું પડે, ગામડાંમાં ને તેમાં પણ કચ્છના ગામડાંમાં તો દૂર દૂર તળાવ સુધી જવું પડે. પરંતુ કચ્છમાં જ હવે પાણીને પૈડાં પર ઘરે લઇ જવાય તેવી સુવિધા જોવા મળે છે. જો કે આ સુવિધા સાવ મફત નથી, તેની કિંમત છે બે-ચાર કે છ રોપાને ઉછેરીને વૃક્ષ બનાવવાની!

બ્રેકિંગ ન્યૂઝ