સ્વાસ્થ્ય / કેન્સર દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે ઘઉંના જવારાનો જ્યુસ, જાણો લાજવાબ લાભ

wheat grass benefits for health and skin

વ્હીટગ્રાસ એક એવી ઔષધિ છે જે એક નહીં પરંતુ કેન્સર, શુગર જેવા ઘણા રોગોની સારવારમાં મદદરૂપ થાય છે. એનો ઉપયોગ જ્યુસ અને ડ્રાઇ પાઉડર બે રીતે કરવામાં આવી શકે છે. એને ઉગાડવામાં વધારે મહેનત કે સમય લાગતો નથી. ચલો તો જાણીએ વ્હીટગ્રાસના સેવનથી શરીરને મળતા ફાયદા વિશે...

બ્રેકિંગ ન્યૂઝ