Feature / Whatsappનું આવી ગયું નવું ફીચર, હવે તમારા મેસેજ કોઈ વાંચી જશે તેનો નહીં રહે ડર

Whatsapp's new feature has come, now no one will be afraid that your message will be read

મવૉટ્સઍપે આ મહિનાની શરૂઆતમાં પોતાની Disappearing messages ફીચરનું એલાન કર્યુ હતું. હવે આ ફીચર દરેક ફોન એન્ડ્રોઇડ અને એપલ યુઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ