Reminder / લાખો સ્માર્ટફોનમાં બંધ થઈ રહ્યું છે WhatsApp, જોઈ લો તમારો ફોન તેમાંથી એક તો નથી ને?

WhatsApp will stop working on these phones from February 1 2020

આ વર્ષે વોટ્સએપમાં ઘણાં શાનદાર ફીચર આવવાના છે. કંપની આ ફીચર દ્વારા યુઝર્સના ચેટના અનુભવ સુધારવા જઈ રહી છે. જોકે, દુનિયાભરના લાખો યુઝર વોટ્સએપના આ નવા અને લેટેસ્ટ ફીચર્સની મજા લઈ નહીં શકે. ફેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. ગૂગલ મુજબ, 75 લાખથી વધુ એન્ડ્રોઈડ સ્માર્ટફોન જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યાં છે. જેથી આ સ્માર્ટફોન પર વોટ્સએપ બંધ થઈ જશે. આ સિવાય, લાખો iPhone યુઝર્સ પણ તેમના સ્માર્ટફોનમાં વોટ્સએપ એક્સેસ નહીં કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ