Attention / Whatsapp યુઝર્સ માટે ખરાબ સમાચાર, 1 ફેબુઆરી પહેલાં કરી લેજો આ અપડેટ, નહીં તો બંધ થઈ જશે એપ

WhatsApp will stop working on Iphones And Android Smartphone

પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર્સ માટે પ્રાઈમરી મેસેજિંગ એપ બની ચૂકી છે. જોકે, વર્ષ 2020 ઘણાં વોટ્સએપ યુઝર્સ માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે. 1 ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ જૂના iOS અને એન્ડ્રોઈડ વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે. જેથી યુઝર આ ફોનમાં નવું એકાઉન્ટ પણ નહીં બનાવી શકે અને વોટ્સએપ એકાઉન્ટને વેરિફાઈ પણ નહીં કરી શકે. વોટ્સએપે ગયા વર્ષે જ કન્ફર્મ કરી દીધું હતું કે, 1 ફેબ્રુઆરી 2020થી એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અને તેનાથી જૂના વર્ઝનની સાથે iOS 8 અને તેનાથી જૂના વર્ઝનના આઈફોન્સમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ