કાર્યવાહી / જો આ રીતે કરશો મેસેજ તો બંધ થઇ જશે તમારું Whatsapp અકાઉન્ટ

WhatsApp will soon sue you if you violate its terms of use

દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ આપનારી કંપની Whatsappએ જથ્થામાં મેસેજ મોકલનાર લોકો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. Whatsapp હવે એવા લોકોના અકાઉન્ટ બંધ કરી દેશે જે જથ્થમાં દરરોજ મેસેજ મોકલે છે. સાથે જ કંપની એવા લોકોની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ