ના હોય ! / ઝટકો! આવતા મહિને આવા ફોનમાં બંધ થઈ જશે WhatsApp, જુઓ આખું લિસ્ટ

whatsapp will not work on these iphone models

વોટ્સએપ યુઝર્સને ઝટકો લાગ્યો છે. કંપની ટૂંક સમયમાં ઘણી ડિવાઈસ પરથી પોતાનો સપોર્ટ હટાવવાની છે. જેનાથી ઘણા સ્માર્ટ ફોન પર વોટ્સએપ કામ કરશે નહીં. એવામાં જે લોકો વોટ્સએપને પ્રાઈમરી મેસેજિંગ તરીકે ઉપયોગ કરે છે, તેમને ફોન બદલવાની જરૂર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ