બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / WhatsApp will not work in this smartphone from January 1

ના હોય / 1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહી કરે, જાણો કેમ

Kinjari

Last Updated: 03:07 PM, 28 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2021ની શરૂઆત સાથે કેટલાક સ્માર્ટફોનમાં વૉટ્સઍપ કામ કરવાનુ બંધ થઇ જાય તેવી શક્યતા છે. 1 જાન્યુઆરી 2021થી કેટલીક કંપની જુના એન્ડ્રોઇડ અને આઇફોન સાથે તેનો સપોર્ટ સંપૂર્ણપણે ખત્મ થઇ જશે.

  • ​1 જાન્યુઆરીથી WhatsApp કામ નહી કરે 
  • આ સ્માર્ટફોનને કરવા પડશે અપડેટ 
  • નવા વર્ષમાં કેટલીક બાબતો બદલાઇ જશે

ઉદાહરણ તરીકે તમારી પાસે Samsung Galaxy S2 અથવા iphone-4 છે તો શક્ય છે કે 2021 જાન્યુઆરીથી તેમાં વૉટ્સઍપ કામ કરતુ બંધ થઇ જાય. 

રિપોર્ટ અનુસાર Android 4.0.3 અથવા તેનાથી નીચા વર્ઝન પર ચાલનાર એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી વૉટ્સઍપનો સપોર્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. જો તમારી પાસે આ વર્ઝનનો કોઇ સ્માર્ટફોન છે તો તમારે તેને અપગ્રેડ કરવો પડશે. 

આ જ રીતે આઇફોન યુઝર્સ જેમની પાસે IOS9 કે તેના કરતા જુનુ સોફ્ટવેર હશે તો તેને પણ અપડેટ કરવાની જરૂર પડશે. જો અપડેટ નહી કરી શકો તો તમારે વૉટ્સઍપ યુઝ કરવા માટે ફોન બદલવાની જરૂર પડી શકે છે. 

 Google Nexus S, HTC Deisre S અને Sony Ericsson Xperia Arc જેવા સ્માર્ટફોન પણ એક સમયે ખુબ પોપ્યુલર હતા. એ 1 જાન્યુઆરીથી WhatsApp કામ કરતુ બંધ થઇ જશે. 

ઉલ્લેખનિય છે કે WhatsAppએ આ ડેવલપમેન્ટને લઇને અત્યાર સુધી કોઇ સ્ટેટમેન્ટ આપ્યુ નથી. 

WhatsAppથી જોડાયેલા એક નવા ડેવલોપમેન્ટની વાત કરીએ તો કંપની જલ્દી જ તેને મલ્ટી ડિવાઇઝ સપોર્ટ આપવાની છે. WhatsApp સ્માર્ટફોનમાં એકથી વધારે ડિવાઇઝમાં ચાલી શકશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp આઇફોન એન્ડ્રોઇડ સ્માર્ટફોન Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ