તમારા કામનું / હવે WhatsApp માં સ્ક્રીનશોટ નહી પાડી શકાય, Meta લોન્ચ કરશે નવું ફીચર્સ, જાણો કેવી રીતે કામ કરશે

whatsapp will not allow screenshots of view once message feature launch soon

વોટ્સએપ એક સમયે જોવા મળેલા 'વ્યૂ વન્સ મેસેજ'ના સ્ક્રીનશોટ લેવાનું બ્લોક કરવા જઇ રહ્યું છે. આ માટે ઈન્સ્ટન્ટ મેસેજિંગ કંપની ટૂંક સમયમાં જ એક નવું ફીચર લાવવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ