એલર્ટ / 31 ડિસેમ્બર પછી નહીં ચાલે WhatsApp, આ સ્માર્ટફોન યુઝ કરનાર લોકો માટે ખરાબ સમાચાર

WhatsApp will also stop supporting Windows Phone operating systems

Whatsapp દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી મેસેજિંગ એપ છે, પરંતુ વર્ષોથી આ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાક યૂઝર્સ માટે Whatsapp ખરાબ સમાચાર લાવ્યું છે. 2 દિવસ પછી અમુક સ્માર્ટફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે. વોટ્સએપએ તેના ઓફિશિયલ બ્લોગમાં લખ્યું છે કે windows operating system phoneનો ઉપયોગ કરનારા યુઝર્સ વર્ષ 2020માં વોટ્સએપ એક્સેસ કરી શકશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ