Tech Masala / માર્ક ઝકરબર્ગનો માસ્ટર સ્ટ્રોક, Whatsappમાં ગજબ ફીચર લૉન્ચ

Facebookએ પોતાના યૂઝર્સ માટે મેસેન્જર રૂમ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર એવા સમયે લોન્ચ કર્યું છે ક્યારે કોરોના વાયરસના કારણે લોકો એકબીજા સાથે કનેક્ટેડ રહેવા માટે વીડિયો કોન્ફરેન્સિંગનો ખુબ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ફેસબુક કે વ્હોટ્સએપથી વીડિયો કોલિંગ(મેસેન્જર રૂમમાં) કરી શકો છો. જાણો કેવી રીતે...

બ્રેકિંગ ન્યૂઝ