સુરક્ષાની વાત / હવે આપનું Whatsapp થશે વધારે સુરક્ષિત, 6 આંકડાના પિન વગર લોગિન કરી શકશો નહીં, જોઈ લો શું છે આ નવું અપડેટ

whatsapp web account will not open without pin

વોટ્સઅપ અકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે તેમાં વધુ એક ફીચર જોડાવાનું છે. વોટ્સઅપમાં પણ હવે ટૂ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા આવી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ