પ્રતિક્રિયા / Whatsapp એ રાતોરાત કર્યો એવો ફેરફાર કે યુઝર્સ ભડકી રહ્યાં છે, જાણો સમગ્ર મામલો

Whatsapp Users Are Not Happy With Latest Dark Mode Feature

વોટ્સએપે ડાર્ક મોડ ફીચર યુઝર્સ માટે રોલઆઉટ કરી દીધું છે પણ ઘણાં યુઝર્સને તેનો લુક પસંદ આવ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી યુઝર્સ આ ફીચરની રાહ જોઈ રહ્યાં હતા અને કંપની તેનું બીટ વર્ઝનમાં ટેસ્ટ કરી રહી હતી. આ ફીચર iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર આવી ગયું છે. ટ્વિટર પર યુઝર્સ આ ફીચરને લઈને પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાકને આ ફીચર પસંદ આવ્યું તો કેટલાક યુઝર્સ ભડકી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ