એલર્ટ / Whatsappએ યુઝર્સને આપી ચેતવણી, આ એક ભૂલથી બેન થઈ જશે અકાઉન્ટ, ચેટ પર પણ ખતરો

Whatsapp Users Are At High Risk Of Data Theft Due To Fake And Modified Version Of App

વોટ્સએપ યુઝર્સ ઉપર મોટો ખતરો તોડાઈ રહ્યો છે. યુઝર્સને વોટ્સએપના ફેક વર્ઝન માટે એલર્ટ કરવામાં આવી રહ્યાં છે. વોટ્સએપથી જોડાયેલા સમાચારો અને અપડેટને ટ્રેક કરનાર વેબસાઈટ WABetaInfoએ વોટ્સએપના મોડિફાઈડ વર્ઝન માટે એક ચેતવણી જારી કરી છે. WABetaInfoએ એક ટ્વિટ કરીને યુઝર્સને વોટ્સએપનું મોડિફાઈડ વર્ઝનનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ