ખુશખબર / આજથી WhatsAppથી કરી શકશો પૈસા ટ્રાન્સફર , કંપનીએ જણાવ્યું કેવી રીતે કરશે આ કામ

whatsapp upi based payment is now available in india

ભારતમાં હવે WhatsApp યુઝર્સ આ એપથી એક બીજાને પૈસા ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગુરુવારે WhatsAppને અપ્રુવલ આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ