અપડેટ / વાહ! લોકોની જે ઈચ્છા હતી તેવું જ થયું, WhatsAppએ વોઇસ નોટ ફિચર્સમાં કર્યો મોટો ફેરફાર

whatsapp update voice notes to get chat bubbles in waveforms for android ios beta testers

વોટ્સએપ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્સમાંથી એક છે. પોતાના યુઝર્સના આનંદને જાળવી રાખવા માટે વોટ્સએપ સમય મુજબ નવી અપડેટ જાહેર કરતુ રહે છે. જેના દ્વારા પ્લેટફોર્મ પર ઘણાં સારા નવા ફીચર્સ લઇને આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ