ખુશખબર / વોટ્સએપના નવા અપડેટે યુઝર્સને કર્યા ખુશ! Forwarded Messages માંથી મળશે આ રીતે છૂટકારો

whatsapp update get rid of forwarded messages by this rolled out for android

WhatsApp સમયે-સમયે નવા અપડેટ્સ જાહેર કરે છે. જેનાથી યુઝર્સને નવા ફીચર્સ મળતા રહે છે. આજે અમે તમને વોટ્સએપના એવા અપડેટ અંગે જણાવીશું કે જેનો યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ