શાનદાર ફીચર / વ્હોટ્સએપ ફરી લાવ્યું નવું ફિચરઃ આ નવો ફેરફાર તમને થઇ શકે છે ઉપયોગી, જાણી લો માહિતી

whatsapp upcoming feature for android and iphone users media visibility

વ્હોટ્સએપ એક નવા ફીચરનુ ટેસ્ટ કરી રહ્યું છે, જે યુઝર્સને મીડિયાને ઑટોમેટિક સેવ કરતા રોકે છે જેને તેઓ ડિસએપયરિંગ ચેટના રૂપમાં મોકલી રહ્યું છે. એક નવા રિપોર્ટ મુજબ વોટ્સએપ આ સર્વિસને ટૂંક સમયમાં બધા યુઝર્સ માટે આ અપડેટને જાહેર કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ