સરળ સ્ટેપ્સ / WhatsApp પર હવે વધુ ખર્ચ નહીં થાય મોબાઈલ ડેટા ! આ ધાંસૂ ટ્રીકથી બચાવો ઈન્ટરનેટ

whatsapp tricks to save internet while texting and making voice and video calls

વોટ્સએપ એક એવુ પ્લેટફોર્મ છે, જેનો આખા વિશ્વમાં ખૂબ ઉપયોગ કરાઈ રહ્યો છે. ઈન્ટરનેટથી ચાલતા આ મેસેજિંગ એપથી તમે ચેટીંગની સાથે-સાથે વૉઈસ અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો. આ પ્લેટફોર્મના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ તેનુ એક નુકસાન એપના કારણે થતો ઈન્ટરનેટનો ખર્ચ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ