બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / whatsapp-top-5-tricks-you-must-know

NULL / WhatsApp અંગે આ 5 ટિપ્સ તમે નહીં જાણી હોય તો....

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

- જો તમારા મિત્રએ WhatsApp અજાણતા ડિલીટ કરી દિધેલ હોય તો શો સિક્યોરીટી નોટીફિકેશનની મદદથી તમે જાણી શકો છો કે તમારા મિત્રએ WhatsApp ક્યારે ડિલીટ કરેલ છે. એને જો તમારો મિત્ર તમારૂ WhatsApp વાપરતો હશે તો તમને ખબર પડી જશે કે તે વ્યક્તિ તમારૂ WhatsApp વાપરી રહ્યો છે.

WhatsApp  માં એક Quote ફાચર આપવામાં આવેલ છે. જો તમે એક સાથે કોઇને મેસેજ કરવા માંગતા હોવ તો તમામ ગ્રુપને સિલેક્ટ કરીને મોકલી શકાશે.

- કોઇ ગ્રુપમાં તમે મેસેજ મોકલેલ હોય ત્યારે સામેવાળી  વ્યક્તિ કેટલા વાગે વાંચે છે એ ખબર પડે છે પરંતુ કોઇ ગ્રુપમાં આ મેસેજ ક્યાં સમયે વંચાયો તે ખબર જલ્દી નથી પડતી ત્યારે તે મેસેજ પર ક્લિક કરીને થોડા સમય બાદ ઉપરની તરફ આવેલ એક રાઉન્ડ પર ક્લિક કરવાથી ખબર પડશે કે મેસેજ ક્યારે વંચાયો છે.

- Facebook ની જેમ WhatsApp પર પણ એક Popup નોટિફિકેશન આપવામાં આવેલ છે.તેના પર સિલેક્ટ કરવાથી મોબાઇલની સ્ક્રિન પર નોટીફિકેશન દેખાશે.

- જે મિત્ર સાથે તમે વધુ વાત કરતા હોવ તેના નામથી તમે મેઇન સ્ક્રિન પર એક આઇકોન સ્વરૂપે રાખી શકો છો.

- બીજા માઇકને સિલેક્ટ કરીને તમે મેસેજને Text  સ્વરૂપે મોકલી શકો છો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ