ટેક્નિક / WhatsAppમાં add થયેલ આ નવા 5 ફીચર્સ વિશે જાણી લો, આપને થશે ખૂબ લાભદાયી

Whatsapp top 5 latest features

ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ WhatsAppમાં આવનારા દિવસોમાં નવા ફીચર્સનાં સમાચાર તો જોતા જ હશો. જેમાંથી કેટલાંક ફીચર્સ સામાન્ય જનતા સુધી નથી પહોંચી શકતા. કારણ એ છે કે આ ફીચર્સની ટેસ્ટિંગ કરવામાં આવે છે અને Beta બિલ્ડમાં આપવામાં આવે છે. ત્યાર બાદ જો કંપની આને કેટલાંક કારણોસરથી હટાવી દે છે અને આ રીતે આ ફીચર ટેસ્ટિંગથી જ પરત થઇ જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ