ઓફર / નવો બિઝનેસ (સ્ટાર્ટઅપ) કરતાં યુવાનોને, સરકાર મદદરૂપ જાહેરાતો માટે આપશે આટલાં રૂપિયા

WhatsApp to offer startups in India with rs 35,840 worth of Facebook ad credits

નવી દિલ્હી: ફેસબુકના માલિકી હક ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ કંપની વોટ્સએપ દેશની 500 સ્ટાર્ટઅપ કંપનીઓને ફેસબુક પર 500 ડોલર (અંદાજે રૂ.35,840) સુધીની જાહેરાતો વિનામૂલ્યે કરવાની સુવિધા આપશે. તેની પાછળનો હેતુ ઘરેલુ સ્ટાર્ટઅપ કંપનીઓને બિઝનેસ વધારવામાં મદદ કરવાનો છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વ્યાપાર વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત 500 સ્ટાર્ટઅપ કંપનીઓને આ સુવિધા ફેસબુક એડ્ ક્રેડિટ તરીકે આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ