Trick / આ પ્રોસેસથી વોટ્સએપ મેસેજને કરી લો શિડ્યુલ, સરળ છે Trick

whatsapp tips and tricks know how to schedule whatsapp message on android

અનેક વાર એવું થાય છે કે કાશ ફેસબુક મેસેજિંગ એપની સુવિધા વોટ્સએપમાં પણ મળતી અને તેના મેસેજને પણ શિડ્યુલ કરી શકાતા. તો તેનાથી યૂઝર્સને સરળતા મળી શકે. હવે આ રીતની મદદથી તમે તમારા વોટ્સએપ મેસેજને પણ શિડ્યુલ કરી શકો છો. જાણી લો સરળ પ્રોસેસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ