Alert / ધ્યાન રાખજો ! WhatsApp પર સુરક્ષિત નથી તમારો ડેટા, આ ડિટેઈલ પર કંપની રાખે છે નજર

whatsapp store your data know how to find which data company store

વોટ્સએપ એક એવી એપ છે, જે તમને દરેક સ્માર્ટ ફોનમાં મળી જશે. પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત અથવા પછી ઑફિસ અને બિઝનેસ સાથે જોડાયેલા કામ હોય. આ બધા કામ માટે લોકો તેનો ઉપયોગ કરે છે. વોટ્સએપની લોકપ્રિયતા એટલી બધી છે કે આ જ કારણ છે કે તે ઘણુ સિક્યોર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ