અપડેટ / WhatsApp લાવ્યું નવું ફીચર, સેટ ટાઈમ પર જાતે જ ડિલીટ થઈ જશે મેસેજ

WhatsApp Spotted Working on Self-Destructing Delete Message Feature

WhatsApp યુઝર્સ માટે નવું એન્ડ્રોઈડ બીટા અપડેટ લઈને આવ્યું છે. આ અપડેટ આવ્યા બાદ યુઝર હવે મેસેજને ઓટોમેટિકલી ડિલીટ પણ કરી શકશે અને ડિલીટ કરવાનો સમય પણ સેટ કરી શકશે. થોડાં દિવસો પહેલાં આ ફીચર અંગે સમાચાર આવ્યા હતા, પરંતુ તેમાં આ ફીચરને Dissapearing Message ફીચર જણાવાયું હતું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ