સાવધાન! / શું આપના Whatsapp પર ફ્રી ડેટાને લઇ આવી રહ્યાં છે આ મેસેજ તો...

WhatsApp Security Warning Over '1000GB Of Data' Message

આ એક સ્કેમ છે અને તેનાથી બચવાની ચેતવણી જાણીતી ઇન્ટરનેટ સિકયોરિટી કંપની ESET દ્વારા આપવામાં આવી છે. થોડા સમય પહેલા વોટ્સએપના સ્પેશિયલ ફિચર્સના નામે બોગસ મેસેજ ફરતા થયા હતા અને લોકોએ શેર કર્યા હતાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ