અપકમિંગ / Whatsapp પર નહીં પરેશાન કરે સ્ટેટસ અપડેટ, આવી રહ્યું છે નવું ફીચર

whatsapp planning to rollout new feature to hide status updates

ઇન્સ્ટસ્ટ મેસેજિંગ એપ Whatsapp યૂઝર્સ માટે એક નવું ફીચર લાવવાની છે. આ ફીચરના આવ્યા બાદ યૂઝર્સ જે કોન્ટેક્ટસના સ્ટેટસ અપડેટને દેખવા ઇચ્છતું નથી એને હાઇડ કરી શકે છે. Whatsapp એ આ નવા ફીચરની WABetaInfo એ Whatsapp ના બીટા વર્ઝન 2.19.183 પર સ્પૉટ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ