તમારા કામનું / WhatsApp માં આવ્યું જોરદાર અપડેટ: કામ એટલું સરળ થઈ જશે કે તમે કહેશો WOW! મજા આવી ગઈ

whatsapp picture in picture feature update for android video control out of viewing area ios waiting

ખબર મુજબ માનીએ તો વિશ્વની સૌથી વધુ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ એક નવા ફીચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે જેનાથી યુજરને એપ પર મલ્ટી-ટાસ્કિંગ કરવું સરળ રહેશે. ખબર મુજબ વોટ્સએપનું પીકચર ઈન પીકચર વિડીયો મોડને અપડેટ કરવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ